♥ 1.Thermometer: Thermometer એ physical examination દરમિયાન બોડી નુ તાપમાન માપવામાં ઉપયોગ માં લેવામાં આવે છે.Temperature ના 2 ટાઈપ છે. Surface temperature (સર્ફેસ ટેમ્પ્રેચર) Core body temperature (કોર બોડી ટેમ્પ્રેચર) 1.Surface temperature:આમાં temperature એ skin, subcutaneous tissue અને fat માં લઈ શકાય છે.Eg. Axillary temperature 2.Core body temperature:આમાં temperature Deep tissue જેવા કે abdominal cavity ,pelvic cavity માં થી temperature લેવાય છે.Eg. TemporalTympanicOralUrinary bladderRectalpulmonary Normal value of temperature (નોર્મલ બોડિ