નીડલના બે ટાઈપ છે :૧ – હાઇપોડર્મિક નીડલ ; ઇન્જેક્શન અથવા ઇન્સ્ટીલેશન માટે વપરાય છે. ૨ – સર્જીકલ નીડલ ; સામાન્ય રીતે તિક્ષણ પોઇન્ટ વાળા ઇન્સ્ટ્રુમેન્ટ એ ટિસ્યુને પંન્ચર કરવા , સ્યુચર માટે થ્રેડ અથવા વાયરને દોરવા માટે અથવા વેસલ્સને ફરતે બાંધવા માટે વપરાય છે. સર્જીકલ નીડલનું ક્લાસિફિકેશનshape ના આધારે કટીંગ નીડલ્સ સર્જીકલ નીડલના પાર્ટ્સતેના ત્રણ પાર્ટ છે : Curved નીડલના ફાયદાઓ Curved નીડલ્સ ટ્રાન્સવર્સ ટીશ્યુ માંથી સર્ક્યુલર મુમેન્ટ કરીને