INSTRUMENTS USED FOR ENDOSCOPIC SURGERY OESOPHAGOSCOPE –ઇસોફેગોસ્કોપ આ એક ટ્યુબ્યુલર મેટલ નુ સાધન છે. જે સામાન્ય રીતે 45 cm ની લંબાઈનુ હોય છે. આમાં લાઈટ કેરિયર દ્વારા ડીસ્ટલ લાઇટિંગ સિસ્ટમ આવેલ છે. તેના ડિસ્ટલ છેડાને આજુબાજુના ઓપનિંગ વગર બેવેલ્ડ ( ઢાળવાળું ) કરવામાં આવે છે. તેના નજીકના છેડાએ જમણી બાજુ ટ્યુબ્યુલર સાફ્ટ સાથે નાનું હેન્ડલ આવેલ હોય છે. uses–ઉપયોગો આ સાધનનો ઉપયોગ અન્નનળીના અંદરના ભાગના એક્ઝામિનેશન માટે કરવામાં આવે છે.