EXAMINER :- full form of DOTS (ડોટ્સ નુ ફુલ ફોર્મ આપો) STUDENT :- “Directly observed therapy short course( ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ થેરાપી શોર્ટ કોર્સ)” DOTS treatment is ued to treat tuberculosis( ટ્યુબરક્યુલોસિસ) , EXAMINER :- Difference between absorbable suture and non absorbable suture.એબઝોર્વેબલ તથા નોન એબ્ઝોર્વેબલ સુચર નો ડિફરન્સ જણાવો. STUDENT :- Absorbable suture => એબ્ઝર્વેબલ સુચરે મુખ્યત્વે wound અથવા સર્જીકલ સાઈટને ક્લોઝ કર્યા બાદ તેને રિમૂવ કરવાની જરૂરિયાત રહેતી નથી