23/06/2014 ⏩Q-1 🔸a. What is anesthesia? એનસ્થેસિયા એટલે શું ? 02 એનેસ્થેસિયા એ એક મેડિકલ પ્રેક્ટિસ છે જેમાં સર્જરી કે અન્ય પ્રોસીજર દરમિયાન થતું પેઇન અટકાવી શકાય છે. એનેસ્થેસિયા મા એનેસ્થેટીક એજન્ટ્સ એ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્સીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોસ થાય છે. આ એનેસ્થેસિયા દ્વારા પેશન્ટ નો ડીસકમ્ફર્ટ અટકાવી શકાય છે અને તેનો સહકાર મેડવી શકાય છે. એનેસ્થેસિયા મા આપવામાં આવતી મેડિસિન એ