22/03/2021 – PAPER SOLUTION -NO.13 Q-1 a. What is Peptic ulcer? પેપ્ટીક અલ્સર એટલે શું? 03 “peptic ulcer” એ બે શબ્દો ભેગા મળી બનેલો શબ્દ છે. 1)”peptic( પેપ્ટીક), “ 2)” ulcer( અલ્સર)” •••> 1)”peptic( પેપ્ટીક), “ => ” peptic ( પેપ્ટીક)” come from the Latin word “pepticus” ( પેપ્ટીક્સ) , => ” pepticus( પેપ્ટીક્સ ) ” Which come from the Greek word “peptikus( પેપ્ટીક્સ )” , => “peptikus(પેપ્ટીક્સ )” Which