28/03/2022 – PAPER SOLUTION NO.12 Q-1 a. What is Bronchial Asthma? બ્રોન્કીઅલ અસ્થમા એટલે શું ? 02 Bronchial asthma (બ્રોન્કીયલ અસ્થમા): બ્રોન્કીયલ અસ્થમા એ ક્રોનિક ઇન્ફ્લામેન્ટ્રી રેસ્પાયરેટ્રી ડિસઓર્ડર છે. જેમાં એરવે (રેસ્પીરેટ્રી ટ્રેક)એ અમુક સ્ટીમ્યુલાઇ પ્રત્યે હાઇપર રિસ્પોન્સીવનેસ બને છે તેને કારણે એરવે એ ઇન્ફલેમ્ડ અને નેરોવીંગ બને છે તેમજ મ્યુકસ પ્રોડક્શન ને કારણે એરવે એ કોન્સ્ટ્રીક્ટ બને તથા તેમા ઓબસ્ટ્રક્શન જોવા મળે છે. અસ્થમા એ રીવર્સીબલ હોય છે.અમુક પ્રકાર