2018 Q-1 a)Explain about anesthesia. એનસ્થેસિયા વિશે સમજાવો. 03 એનેસ્થેસિયા એટલે આ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્શીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોઝ થાય છે. b) List the types of anesthesia એનસિયાના પ્રકારોની યાદી બનાવો. 04 એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર છે. 1)લોકલ એનેસ્થેસિયા:- આ શરીરના મર્યાદિત વિસ્તાર (લોકલ ભાગ ) ને અસર કરે છે. આ સામાન્ય રીતે શરીરના જે ભાગ પર સર્જરી કરવાની હોય ત્યા જ અસર થાય