Q-1 a) Define Cirrhosis of liver. સીરોસીસ ઓફ લીવરની વ્યાખ્યા આપો. સીરોસીસ ઓફ લીવર એ ક્રોનિક , ડીજનરેટિવ ડીસીસ ,છે કે જેમાં લીવરના નોર્મલ સેલ એ ડેમેજ થઈ અને ફાઇબ્રસ સ્કાર ટીશ્યુસ (fibrous scar tissues) નું લીવરમાં ફોર્મેશન કરે છે.લીવરના હેલ્ધી ટીશ્યુસની બદલે scar tissues ફોર્મેશન થાય છે અને તેના કારણે લીવરમાં બ્લડ ફ્લો એ બ્લોક થાય છે અને લીવર એ પ્રોપર્લી ફંક્શન કરતું નથી તેના કારણે લીવર એ failure