M.S.N.:-1-2019 2019 PAPER SOLUTION Q-1.a. What is Acute Renal Failure? એકયુટ રીનલ ફેલ્યોર એટલે શું? 03 આ આ એક કિડનીનો રોગ છે જેમાં કોઈ કારણસર કિડનીનું કાર્ય અચાનક ઓછું થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે.તેને એકયુટ રીનલ ફેલ્યોર કહે છે. આ કંડીશન મા કિડની ફંક્શન ઘટી જવાના લીધે બ્લડ માંથી વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થઈ શક્તિ નથી અને તે બ્લડ માં જ જમા થાય છે. B. Write down clinical