MSN-1-2017 Q.1- Mr. Manubhai 70 years old is suffering from Parkinson’s disease . Answer the following મનુભાઇ જે 70 વર્ષના છે તેઓને પાર્કીન્સન્સ ડીસીઝ છે. નીચેના જવાબ આપો , Q.1 A.What is Parkinson’s” પાર્કોન્સન્સ એટલે શું? 02 Definition:- આ એક એવો રોગ છે જેમા ડોપામાઇન નુ લેવલ ઘટી જાય છે. જેના કારણે નર્વ ઇમ્પલ્સ ટ્રાન્સમિશન નુ ઓબસ્ટ્રક્શન જોવા મળે છે અને આ ન્યુરો ડિજનરેટીવ ડીસ ઑર્ડર છે. જેમા નીચે મુજબ