MSN-1-2016 Q-1. 47 years old patient admitted in Medical ward with chronic renal failure. 47વર્ષ ના પેશન્ટ ને ક્રોનિક રીનલ ફેલ્યોર્ર સાથે મેડીકલવોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે Q.1 A. Define the chronic renal failure . 02 ક્રોનિક રીનલ ફેલ્યોર્ર ની વ્યાખ્યા આપો Definition :- આ એક ઇરિવર્સિબલ રીનલ ડીઝીઝ છે. જેમા પ્રોગ્રેસીવલી રીનલ ફંક્શન લોસ થાય છે. જે કોઇ બીજા ડીઝીઝના કારણે જોવા મળે છે. આ કન્ડિશન મા એક્યૂટ રિનલ