1)Explain/Define the cheilitis. (ચિલાઇટીસ ને વ્યાખ્યાયિત કરો). => chilitis ( ચિલાઈટીસ) એ મેડિકલ કન્ડિશન છે કે જેમાં લિપ્સ નું ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય છે. =>chelitis એ મુખ્યત્વે કોઈપણ ઇન્ફેક્શનના , એલર્જીક કન્ડિશનના, તથા કોઈપણ ડીઝીસ કન્ડિશનના કારણે, ડ્રાઇનેસ થવાના કારણે થાય છે. => ચિલાઈટીસ કારણે લિપ્સમાં રેડનેસ, સ્વેલિંગ ડ્રાઇનેસ ,તથા ક્રેક્સ( cracks) જોવા મળે છે. There are 6( six) Different types of cheilitis. 1)cheilitis exfoliative (ચિલાઈટીસ એક્સફોલીએટીવ), 2)Allergic contact cheilitis