GNC MEDICAL SURGICAL NURSING I 12/09/2022 ⏩Q-1🔸a. Define Bronchial Asthma બ્રોન્કીઅલ અસ્થમાની વ્યાખ્યા આપો. અસ્થમા એ ક્રોનિક ઇન્ફ્લામેન્ટરી રેસ્પાયરેટરી ડિસઓર્ડર છે. જેમાં એરવે એ અમુક સ્ટીમ્યુલાઈ પ્રત્યે હાઇપર રિસ્પોન્સીવનેસ બને છે તેને કારણે એરવે ઇન્ફલેમડ અને નેરોવીંગ બને છે તેમજ મ્યુકસ પ્રોડક્શનને કારણે એરવેમાં ઓબસ્ટ્રક્શન જોવા મળે છે. અસ્થમા એ રીવર્સીબલ પ્રોસેસ હોવાને કારણે COPD થી અલગ પડે છે. 🔸b. Explain the types of Asthma. અસ્થમાના પ્રકારો સમજાવો. બ્રોન્કીયલ અસ્થમા