GNM-SY-MSN-1-REPEATER-PAPER SOLUTION-09/06/2025 Q-1 a) Define Parkinson’s disease. પાર્કીનસન્સ ડીસીઝની વ્યાખ્યા આપો. પાર્કિંન્સન્સ ડિસઓર્ડર એ એક એવો ડિસીઝ છે જેમાં ડોપામાઇન નુ લેવલ ઘટી જાય છે જેના કારણે નર્વ ઇમ્પલ્સ ટ્રાન્સમિશન નુ ઓબસ્ટ્રક્શન જોવા મળે છે અને આ ન્યુરોડિજનરેટીવ ડીસઑર્ડર છે. પાર્કિંન્સન્સ ડિસઓર્ડર એ ક્રોનિક, પ્રોગ્રેસિવ, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે કે જેમાં મસલ્સ નો કંટ્રોલ, મુવમેન્ટ તથા બેલેન્સ એ ડિસ્ટર્બ થાય છે. પાર્કિન્સન્સ ડિસીઝ એ સ્લોલી, પ્રોગ્રેસિવ ન્યુરોલોજીકલ મુવમેન્ટ ડીસઓર્ડર છે કે જે