Homeostasis (હોમિયોસ્ટેસિસ) ◙ Write (short notes) Regulation of fluid balance or Homeostasis of fluid એક નોર્મલ બોડીમાં fluid બેલેન્સ એ નોર્મલ હોય છે. બેલેન્સ નો મતલબ ઇન્ટ્રા સેલ્યુલર ,એક્સ્ટ્રા સેલ્યુલર તથા પ્લાઝમા અને બોડીનું ટોટલ વોટર વોલ્યુમ એ કોન્સ્ટન્ટ હોય છે. નોર્મલ કન્ડિશનમાં બોડી નું ટોટલ વોટર વોલ્યુમ એ હોમિયોસ્ટેસિસ body ને નોર્મલ કરવા માટે જવાબદાર હોય છે. ♠ બોડી ફ્લૂઈડ નું રેગ્યુલેશન એ હાઇપોથેલેમસમાં (Hypothalamus) થાય છે.(osmoreceptor) હાઇપોથેલેમસ એ