Fluid and electrolyte Acid-Base imbalance and its management બોડી માંથી ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટનું એક્સેસિવ અમાઉન્ટ એ સ્કીનમાં ડાયાફોરેસીસ (Diaphorresis-પરસેવ) થવાના કારણે અથવા burns થવાના કારણે વગેરે ઘણા કારણે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઈટ નું ઇમબેલેન્સ બોડીમાં ઉદ્ભવે છે. Fluid ઇમ્બેલન્સમાં બોડીમાં fluid નુ લેવલ મા Abnormalality હોય છે. મુખ્યત્વે વૃદ્ધ લોકોમાં fluid રિલેટેડ કોમ્પ્લીકેશન એ વધુ પડતા જોવા મળે છે . તેમાં એક્સેસિવ અમાઉન્ટ માં ડીહાઇડ્રેશન or fluid overload એ વૃદ્ધોમાં જોવા