INTRODUCTION ACUTE ILLNESS (એક્યુટ ઈલનેશ) Acute illness કે જેમા severe symptoms (ગંભીર લક્ષણો) હોય પરંતુ તે થોડા સમય (short duration) માટે હોય છે. તે ટૂંક સમય મા રીકવર પણ થઈ જાય છે. ACUTE INFLAMMATION (એક્યુટ ઇન્ફ્લામેશન) Acute inflammation મા Local vascular and Exudative ફેરફારો દ્વારા વર્ગીકૃત થયેલ છે અને તે સામાન્ય રીતે બે અઠવાડિયા કરતા ઓછા સમય સુધી ચાલે છે. કોઈ પણ બોડી ના ભાગ મા ઇન્ફેકશન લાગે તે પ્રોસેસ