fluid and electrolyte imbalance ( ફ્લુઈડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ) ► બોડી માંથી ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટનું એક્સેસિવ અમાઉન્ટ એ સ્કીનમાં ડાયાફોરેસીસ થવાના કારણે અથવા burns થવાના કારણે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઈટ નું ઇમબેલેન્સ બોડીમાં ઉદ્ભવે છે. ► Fluid ઇમ્બેલન્સમાં બોડીમાં fluid નુ લેવલ મા Abnormalality હોય છે. ► મુખ્યત્વે વૃદ્ધ લોકોમાં fluid રિલેટેડ કોમ્પ્લીકેશન એ વધુ પડતા જોવા મળે છે .તેમાં એક્સેસિવ અમાઉન્ટ માં ડીહાઇડ્રેશન or fluid overload એ વૃદ્ધોમાં જોવા મળે