HEALTH ASSESSMENT USEFUL TERMINOLOGIES Introduction (ઈન્ટ્રોડકશન): જુદા જુદા લોકોની હેલ્થ પ્રત્યે જુદી જુદી ધારણા હોય છે. કેટલાકની લાગે છે કે જ્યારે વ્યક્તિ કોઈ પણ ડીસીઝ અથવા માંદગી થી ફ્રી છે ત્યારે તે હેલ્થી છે. જ્યારે અન્ય લોકો માને છે જો વ્યક્તિ રેગ્યુલર લાઈફની એક્ટિવિટી કરવા કેપેબલ છે તો તે હેલ્ધી છે. હેલ્થ એ બોડી મન અથવા આત્મા થી મજબૂત રહેવાની સ્થિતિ છે. ખાસ કરીને ફિઝિકલ રોગ અથવા દુખાવો ન હોઈ.