MOST IMPORTANT TERMS- 1) Acute respiratory distress syndrome (એકયુટ રેસ્પાયરેટરી ડીસટ્રેસ સિન્ડ્રોમ) : આ એક સિરિયસ કન્ડિશન છે જેમાં એર સેક અને લંગમાં ફ્લુઇડ બિલ્ડ અપ થાય છે. આથી ઓક્સિજનની હેરફેર થઈ શકતી નથી અને બ્લડમાં ઓક્સિજનનું લેવલ ઘટે છે. 2) Air trapping (એર ટ્રેપિંગ) : એર ટ્રેપિંગમાં લંગની અંદર એરનું રીટેનશન થાય છે. એક્સપિરેશન વખતે બધી એર બહાર એક્સેલ થતી નથી અને લંગમાં તેનો ભરાવો થાય છે. 3) Alpha1