Assessment of respiratory function Health history (subjective data) : હેલ્થ હિસ્ટ્રીમાં પ્રેઝન્ટ હેલ્થ હિસ્ટ્રી, પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી, પાસ્ટ સર્જીકલ હિસ્ટ્રી, પર્સનલ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી અને ઓક્યુપેશનલ હિસ્ટ્રીનો સમાવેશ થાય છે. Present health history / chief complaint (પ્રેઝન્ટ હેલ્થ હિસ્ટ્રી / ચીફ કમ્પ્લેન) અગાઉના વર્ષોમાં પેશન્ટે કોઈપણ પ્રકારની સર્જરી કરાવેલ છે કે નહીં તે જાણવું. Personal history (પર્સનલ હિસ્ટ્રી) : Physical examination (ફિઝિકલ એક્ઝામિનેશન) / objective data (ઓબજેક્ટીવ ડેટા) Thoracic inspection