ALTERED IMMUNE RESPONSE ALLERGIC REACTIONS. જ્યારે એન્ટીજન એ પર્યાવરણીય અથવા exogenous ( બાહ્ય ) હોય છે અને રોગપ્રતિકારક પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે તેને એલર્જી કહે છે. એન્ટીજન જે રોગપ્રતિકારક પ્રક્રિયા શરૂ કરે છે તેને એલર્જન કહે છે. ટાઇપ : એલર્જી રિએક્શનના બે ટાઈપ છે; એટોપિક અને નોન – એટોપિક ડિસઓર્ડર. ➡️ એટોપિક ડિસઓર્ડર માં વારસાગત રીતે IgEના લોકલ રિએક્શન અને પ્રોડક્શન એન્ટીબોડીઝ હોય છે. ઉદાહરણ તરીકે : એલર્જીક rhinitis