Nursing management of patients with the renal and urinary disorder. ## Defination/key terms ( વ્યાખ્યા) ## ••> 1) explain/define antidiuretic hormone. # એન્ટિ ડાયયુરેટિક હોર્મોનને વર્ણવો. => એન્ટિ ડાયયુરેટિક હોર્મોન નુ હોર્મોનનું બીજું નામ આરજીનીન વાસો પ્રેસિંન {( Avp ) Arginine vasopressin) છે. } => એન્ટી ડાયયુરેટિક હોર્મોન એ પોસ્ટીરીયર પિટ્યુટરીગ્લેન્ડ માંથી સિક્રિટ થાય છે અને કિડની દ્વારા વધારે પડતા વોટર નું રિએબ્ઝોબશન કરવા માટે જવાબદાર હોય છે. => એન્ટિ