એક્યુટ ગ્લોમેરુલો નેફ્રાયટીસ માં કિડની મા રહેલા ગ્લોમેરુલર કેપેલારીસ નું ઇન્ફલાર્મેશન થાય તેને ગ્લોમેરુલોનેફ્રાઈટીસ કહેવામાં આવે છે. એક્યુટ ગ્લોમેરુંલોનેફ્રાયટીસ એ મુખ્યત્વે સ્ટ્રેપટોકોકલબેકટેરિયા ( Streptococcal)ના કારણે જોવા મળે છે. એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઈટીસ ના મોસ્ટ કોમન સિમ્ટોમ્સ મા સ્વેલિંગ, બ્લડપ્રેશર ઇન્ક્રીઝ થાય, તથા યુરીન આઉટપુટ માં ચેન્જીસ જોવા મળે છે. glomeruli:=ગ્લોમેરુલાઈ એ ટાઈની બોલ શેપ સ્ટ્રક્ચર છે કે જે કિડનીમાં આવેલા હોય છે તે મુખ્યત્વે બ્લડ ના ફિલ્ટરેશન માં અગત્યનો ભાગ ભજવે છે