પ્રી ઓપરેટિવ કેર પેશન્ટને સર્જરી રિલેટેડ બધી માહિતી આપવી. મેડિકલ હિસ્ટ્રી જનરલ એક્ઝામિનેશન ડ્રગ અને આલ્કોહોલ યુઝ ન્યુટ્રીશનલ એન્ડ ફ્લુઇડ સ્ટેટસ રેસીપિરેટરી સ્ટેટસ કાર્ડીઓ વાસ્ક્યુલર સ્ટેટસ હિપેટીક એન્ડ રીનલ ફંકશન એન્ડો ક્રાઈન ફંકશન પ્રિ ઓપરેટિવ લેબોરેટરી એન્ડ ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન કરવા. લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સાયકોલોજીકલ પ્રિપેરેશન પ્રી મેડિકેશન એન્ટી ઇમેટિક ડ્રગ સેડીટીવ ડ્રગ પ્રિ ઓપરેટિવ પ્રિપેરેશન જ્યારે પેશન્ટ ઓપરેશન માટે રેડી થાય ત્યારે સર્જન પ્રિ ઓપરેટિવ પ્રિપેરેશન ઓર્ડર આપે.