Define obstruction of upper airway (ડિફાઇન ઓબસ્ટ્રકશન ઓફ અપર એરવે) આ એક લાઈફ થ્રેટનિંગ ઈમરજન્સી છે. જેમાં અપર એરવે ઓબસ્ટ્રક થવાને કારણે રેસ્પાયરેટરી પેસેજ બ્લોક થઈ જાય છે જે એરવેના ફ્રી ફ્લોને અવરોધે છે. Write causes of upper airway obstruction (રાઈટ કોઝ ઓફ અપર એરવે ઓબસ્ટ્રકશન) Write clinical manifestations of upper airway obstruction (રાઈટ ક્લિનિકલ મેનીફેસટેશન ઓફ અપર એરવે ઓબસ્ટ્રકશન) અપર એરવે ઓબસ્ટ્રકશનમાં થવાને કારણે મેઇન સાઈન તરીકે ચોકિંગ જોવા