Nursing management of patients with the Neurological disorder and disease. Explain the Selected key terms. 1) Explain/ Define Craniotomy. (ક્રેનીઓટોમી ને વ્યાખ્યાયિત કરો) ક્રેનિયોટોમી એ એક પ્રકારની સર્જીકલ પ્રોસિજર છે કે જેમાં બ્રેઇન માં જુદા જુદા પ્રકારની મેડિકલ પ્રોસીજર પર્ર્ફોર્મ કરવા માટે સ્કલ બોનમાં સ્મોલ હોલ ( opening) બનાવવા મા આવે છે. 2) Explain/ Define craniectomy.(ક્રેનિએક્ટોમી ને વ્યાખ્યાયિત કરો) ક્રેનિએક્ટોમી એ એક સર્જીકલ પ્રસિજર છે કે જેમાં સ્કલ બોન ના