કંસિયસનેસ લેવલ એટલે કોઈપણ વ્યક્તિ એ પોતાની જાત અને તેની આજુબાજુ ના એન્વાયરમેન્ટ થી અવેર હોય તો તેને વ્યક્તિનું કન્શિયસનેસ કહેવામાં આવે છે. અલ્ટર્ડ લેવલ ઓફ કંસિયસનેસ માં વ્યક્તિ નું Arousal એ નોર્મલ વ્યક્તિ કરતા અલગ જોવા મળે છે. એટલે કે વ્યક્તિનું અરાઉઝલ એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ના સ્ટીમ્યુલાઈ મા અલ્ટર્ડ જોવા મળે છે. અલ્ટર્ડ લેવલ ઓફ કન્સીયસનેસ એટલે જ્યારે કોઈપણ વ્યક્તિ એ પોતાની જાત તથા તેના આજુબાજુ ના એન્વાયરમેન્ટ (