Explain/ Define the Increase intracranial pressure.(ઈન્ક્રીઝ ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર ને વ્યાખ્યાયિત કરો.) ઇન્ટરા ક્રેનીયલ પ્રેશર એ skull, Brain tissues ની inside મા csf ના લીધે જે પ્રેશર લાગે તેને ઇન્ટરા ક્રેનીયલ પ્રેશર કહેવામાં આવે છે. ઇન્ક્રિઝ ઇન્ટ્રાક્રેનીયલ પ્રેશર એટલે જ્યારે ક્રેનિયલ કેવીટી મા નોર્મલ ઇન્ટ્રાક્રેનીયલ પ્રેશર કરતા ઇન્ટ્રાક્રેનિયલપ્રેશર એ એલીવેટેડ થાય તો તેને ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનીયલ પ્રેશર કહેવામાં આવે છે. Normal intracranial pressure is 5 – 15 mmhg. In increase intracranial