nursing management of the patient with digestive and gastero intestinal Disorder. key terms 1) Define/explain the chillies (ચિલાઈટીસ ને વ્યાખ્યાયિત કરો.) => ચિલાઇટીસ એ એવી મેડિકલ કન્ડિશન છે કે જેમાં લિપ્સ નું ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન જોવા ( infection and inflamation of the lips it’s called chellitis) મળે છે. 2)Define/explain the herpes labialis. (હર્પીસ લેબીયાલિસને વ્યાખ્યાયિત કરો.) => હર્પીસ લેબીયાલીસ એ એવી કન્ડિશન છે કે જેમાં લિપ્સ, માઉથ ,તથા gums નું