1)Define/explain fecal incontinence. ફિકલ ઇનકન્ટિનન્સી ને વ્યાખ્યાયિત કરો. 2)explain the Etiology/cause of fecal incontinence. ફિકલ ઇન્કંટીનન્સી કારણ જણાવો . 1)muscles or nerve damage ( મસલ્સ ઓર નવૅ ડેમેજ થવાના કારણે) => rectum તથા Anal spincter ની nerve તથા મસલ્સ માં ઇંજરી/ડેમેજ થવાના કારણે તેના કારણે બોવેલ મુવમેન્ટ નો કંટ્રોલ ઇમ્પેઇરડ થાય છે •>ચાઇલ્ડ બથૅ,•>પેલ્વિક સજૅરી,•>અમુક પ્રકારની•>મેડીકેશન ના rectum ના muscles and nerve એ damage થાય છે. 2)chronic constipation ( ક્રોનિક