હિસ્ટ્રી કલેક્શન કરતી વખતે પેશન્ટની full હિસ્ટ્રી લેવાની કે પેશન્ટની પ્રેઝન્ટ કન્ડિશન કેવી છે અને તેને પ્રિવિયસ એટલે કે પહેલા કોઈ પણ પ્રકારની મેડિકલ હિસ્ટ્રી છે કે નહીં તેના વિશે માહિતી gathering કરવી. હિસ્ટ્રી કલેક્શન મા મુખ્યત્વે નીચે મુજબ ના મુદ્દાઑ નો સમાવેશ કરવામા આવે છે. Biographical data, Chief complain, Present medical history, Past medical history, family history, Any time if ,hospitalization, psychological history, assessment about the non specific symptoms