1)define/explain the goiter. (ગોઈટરને વર્ણવો.) => ગોઈટર એ થાઇરોઇડ ગ્લેન્ડ નો ડીસીઝ છે કે જેમા થાઈરોઈડ ગ્લેન્ડની સાઈઝ ઇન્ક્રીઝ થાય છે. =>( goiter is a condition in which enlargement of the thyroid gland is seen) => ગોઈટર એ ગમે તે વ્યક્તિમાં જોવા મળે છે પરંતુ મુખ્યત્વે તે વુમનમા વધુ પડતુ જોવા મળે છે. => ગોઈટર એ થાઇરોઇડ ગ્લેન્ડના નોર્મલ ફંકશનને અલ્ટર કરે છે. 2) explain the Etiology/ cause of goiter.