explain the management of patients with the hepatic disorder હિપેટીક ડીસઓર્ડર વાળા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ વણૅવો 1)explain/define the jaundice (જોન્ડીસ( કમળો) ની વ્યાખ્યા આપો.) => જોન્ડીસ( jaundice) ને ઇકટેરસ( icterus) પણ કહેવામાં આવે છે. => જોન્ડીસ એ કોઈપણ disease નથી પરંતુ તે ઘણા ડીસીઝ થયા બાદ ડિસિસ ની સાઇન તરીકે જોવા મળે છે. => જોન્ડીસ એ એવી કન્ડિશન છે કે જ્યારે બોડીમાં બિલીરુબીન ( billirubin) નું અમાઉન્ટ increase થવાના કારણે