Explain/ Define the CVA . CVA ને વ્યાખ્યાયિત કરો. CVA it’s called Verebrovascular Accident ( સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ). સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ ને સ્ટ્રોક ( Stroke) પણ કહેવામાં આવે છે. સ્ટ્રોક ને ઘણી વખત બ્રેઇન અટેક ( ” Brain Attack “) પણ કહેવામાં આવે છે. સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ એ એવી કન્ડિશન છે કે જેમાં brain ના cells, tissues તથા કોઈ પણ પર્ટિક્યુલર બ્રેઇન પાર્ટ માં ઈનસફીશીયન્ટ અમાઉન્ટ મા બ્લડ સપ્લાય થવાના