1)defination of hypokalemia ( હાઇપો કેલેમિયાને વ્યાખ્યાયિત કરો) પોટેશિયમ એ મજોર ઇન્ટ્રા સેલ્યુલર કેટાયન છે. હાઇપો કેલેમિયા એટલે કે બ્લડ માં પોટેશિયમ નુ પ્રમાણ નોર્મલ કરતાં ઑછું હોવુ. normal potassium levels 3.5 to 5.5 meq/liter . લગભગ બોડીના 98% જેટલું પોટેશિયમ સેલ ની અંદર આવેલું હોય છે. Nerve ટીશ્યુના ફોર્મેશન માં તથા ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં કન્વર્ટ કરતા સમયે પોટેશિયમ એ સેલ ની અંદર એન્ટર થાય છે. જેવું ટીશ્યુ એ બ્રેક