MENTAL HEALTH NURSING GNM-GNC-PAPER SOLUTION YEAR-2022 2022 Q-1 a) Define Mania. મેનીયાની વ્યાખ્યા આપો. 03 મેનિયા એ એક વિશિષ્ટ સમયગાળો છે જે દરમિયાન વ્યક્તિ અસામાન્ય અને સતત એલિવેટેડ, વિસ્તૃત (Expansive )અથવા ચીડિયા મૂડ (Irritable)હોય છે. અસામાન્ય મૂડનો આ સમયગાળો ઓછામાં ઓછો 1 અઠવાડિયું (અથવા જો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય તો તેનાથી ઓછો) મેનિયા મા પેશન્ટ ને મેનિયા એ અસામાન્ય રીતે એલિવેટેડ મૂડ , અયોગ્ય અને વધેલી ઉત્તેજના, વધેલુ ચીડિયાપણું,