MENTAL HEALTH NURSINGDate: -31/01/2024 ⏩Q.1 🔸a)Explain the mental health and mental illness. મેન્ટલ પેલ્થ અને મેન્ટલ ઈલનેસ સમજાવો. Mental health :-મેન્ટલ હેલ્થ એ એક વેલ બિઇંગની સ્ટેટ છે જેમાં દરેક ઇન્ડીવિઝયુલ એ પોતાની એબિલીટી જાણતો હોય, જીવનના નોર્મલ સ્ટ્રેસ સામે કોપ અપ કરતો હોય, તે પોતાનું વર્ક પ્રોડકટિવ અને ફેઇથફુલી કરતો હોય છે તેમજપોતાની કોમ્યુનિટીમાં કોન્ટ્રીબ્યુશન આપવા માટે એબલ હોય છે. Mental illness :- મેન્ટલ ઇલનેસ મિન્સ એવી મેન્ટલ હેલ્થ