MENTAL HEALTH NURSING -21/02/2018 PAPER SOLUTION NO.10 Q: 1 a. What is schizophrenia? સ્કીઝોફેનીયા એટલે શું ?03 The term “schizophrenia” Eugen Bleuler દ્વારા 1908 માં આપવા માં આવી હતી. The name derives from the આ નામ Greek words “schizo-સ્કીઝો” (split-સ્પ્લીટ) અને “phren-ફ્રેન” (mind), એટલે કે આ disorder મા સામાન્ય રીતે fragmented thinking જોવા મળે છે. સ્કિઝોફ્રેનિઆ (Schizophrenia) એ એક સાયકોટિક કન્ડિશન છે જે બ્રેઈન ના નોર્મલ ફંક્શન ને અસર કરે