HISTORY [8:46 am, 21/10/2023] Team KISHAN BARAIYA: હિસ્ટ્રી એ માનવ સિદ્ધિઓનો મિનિંગફુલ રેકોર્ડ છે. તે માત્ર સમય સાથે થતી ઘટનાઓ નથી, પરંતુ વ્યક્તિ, ઘટના, સમય, અને જગ્યા સાથેનું ટ્રુથ(truth) રિલેશનશિપ છે હિસ્ટ્રી શબ્દ એ રોમન વર્ડ્સ ‘ historic ‘ means ‘knowledge through enquiry’ પરથી આવ્યો છે સાયક્રેટરી અને સાયક્રેટરી નર્સિંગ ના ડેવલોપમેન્ટ ની હિસ્ટ્રી એ અલગ અલગ સમય મુજબ નીચે ડિસ્કસ કરેલી છે:- શરૂઆતના ક્રિશ્ચિયન પિરિયડમાં સામાજિક પરિવર્તન થયા. આ