EMBRYOLOGY & FOETAL DEVELOPMENT Menstruation Fertilization &Implementation Of The Ovumજ્યારે ovulation થાય ત્યારે ovum ની સાઈઝ 0.15 mm ડાયા મીટર જેટલી હોય છે . તે પેરિટોનિયલ કેવીટીમાં આવે છે અને ફેલોપિયન ટ્યુબ તરફ જાય છે .Ovulation timeદરમિયાન ઈસ્ટ્રોજનની ઇફેક્ટ fellopian ટ્યુબ તરફ વધી જાય છે. જેથી ફીમ્બ્રિએટેડ એન કપ શેપમાં ઓવરી ની આજુબાજુ ગોઠવાઈ જાય છે . ઓવેરિયન ફોલીકલમાં rupture થયેલ ovum ઝડપથી રિસીવ કરી શકે છે ._ovum નો પાવર