PAPER SOLUTION NO.12 (29/03/2022) Q-1 a. Define mastitis and describe post-operative nursing management of it. માસ્ટાઇટીસ ની વ્યાખ્યા આપી તેનું ઓપરેશન કરેલ દર્દીની પોસ્ટ ઓપરેટિંગ નર્સિંગ કેર લખો. 06 માસ્ટાઇટીસ (Mastitis) ની ડેફીનેશન : માસ્ટાઇટીસ (Mastitis) એ બ્રેસ્ટ ટીશ્યુ (Breast Tissue) માં થતું ઈન્ફ્લામેશન (Inflammation) છે, જે મોટાભાગે ઈન્ફેક્શન (Infection) ના કારણે થાય છે. ખાસ કરીને બ્રેસ્ટફીડિંગ કરાવતી ફિમેલ (Female) માં, મિલ્ક ડક્ટ (Milk Duct) બ્લોક થવાથી કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન