GNM-S.Y-MSN-II-GNC-PAPER-2017 ⏩Q-1 50 years old Ramanbhai is just admitted in ward with congestive cardiac failure.Answer the following.50 વર્ષના રમણભાઇને હમણા જ કન્જેસ્ટીવ કાર્ડીયાક ફેલ્યોર સાથે વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 🔸a. What is C.C.F.? C.C.F. એટલે શું? 03 🔸b. Write the causes and risk factors of C.C.F. 04C.C.F. થવા માટેના જવાબદાર કારણો અને પરિબળો વિશે લખો. કંજેસ્ટિવ કડિયાક ફેઈલીયોર એ મુખ્યત્વે હાર્ટના મસલ્સ ની કોઈપણ પ્રકારની