S.Y.GNM-GNC-MSN-II-2022 (PAPER SOLUTION) Q-1 🔸a) Define Radiation Therapy, રેડીએશન થેરાપીની વ્યાખ્યા આપો. 03 🔸b) Write the types of Radiation Therapy, રેડીએશન થેરાપીના પ્રકારો લખો.-04 1)external beam radiation therapy (tele therapy)(એક્સ્ટર્નલ બિમ રેડિયેશન થેરાપી- ટેલી થેરાપી)2)Internal radiotherapy (brachytherapy) (ઇન્ટર્નલ રેડિયો થેરાપી- બ્રેકી થેરાપી) ▲ 1)external beam radiation therapy ( (એક્સ્ટર્નલ બિમ રેડિયેશન થેરાપી–tele therapy-ટેલી થેરાપી ):= ▲ 2)Internal radiation therapy -(brachytherapy-બ્રેકિ થેરાપી) આ થેરાપીમાં રેડિયો આઇસોટોપ એ ડાયરેક્ટલી ટ્યુમરની બાજુમાં એપ્લાય