MSN-II-GNC-PAPER SOLUTION YEAR-2013 Q-1 A. 25 years old Nilamben is admitted in your ward with ulna-radius fracture of Right hand.Doctors have decided for open reduction & internal fixation. Answer for the following :- ૨૫ વર્ષના નીલમબેનને તમારા વોર્ડ જમણા હાથના અલ્ના રેડીયસના ફેકચર સાથે દાખલ કર્યો છે. ડોકટરે ઓપન રીડકશન અને ઇન્ટરનલ ફીકસેશન કરવાનું નકકી કર્યું છે. નીચેના જવાબ આપો. 👀 a. Write pre-operative nursing management of Nilamben. 04 નીલમબેનની