GNM-S.Y-MSN-II-GNC-PAPER-13/06/2023 (Easy-PAPER SOLUTION) ⏩Q-1 🔸a) What is Otitis Media 03 ઓટાઈટીસ મિડિયા એટલે શું? ઓટાઇટિસ મીડિયા એ Ear ના મધ્ય ભાગ (Middle)માં infection અથવા inflamation થાય છે. આ સ્થિતિ સામાન્ય રીતે નાના બાળકોમાં થાય છે, પરંતુ તે પ્રત્યેક વયના લોકોમાં પણ થઈ શકે છે.તે એક્યુટ, ક્રોનીક હોય છે. ઓટાઇટિસ મીડિયાનાં કારણો (Causes): 🔸b) Write down risk factors of otitis media 04 ઓટાઈટીસ મિડિયાના જોખમિ પરિબળો લખો. ઓટાઇટિસ મીડિયા (કાનના મધ્યભાગનો