Q-1 a) Define cancer. કેન્સરની વ્યાખ્યા આપો.(02) કેન્સર એ ડીસીઝ નું ગ્રુપ છે કે જેમાં સેલનો અનકન્ટ્રોલ growth થાય છે અને તે નજીકની tissue માં પણ ઇન્વેસન થાય છે અને આખી બોડી ની સિસ્ટમમાં પણ પ્રસરી શકે છે. કેન્સર એ એવું ડીસીઝ છે કે જેમાં સેલ્સ નું અનકન્ટ્રોલેબલ ગ્રોથ થાય છે અને તેનું મલ્ટિપ્લિકેશન થાય છે તે નજીક ના ઓર્ગન્સ માં પણ જઇ શકે છે અને આખી બોડીમાં પણ પ્રસરી