PAPER SOLUTION NO.14 (23/03/2021) Q-1 a. Define Otitis media and enlist types of Otitis media. ઓટાઇટીસ મીડીયાની વ્યાખ્યા લખો અને તેના પ્રકારોની યાદી બનાવો.05 ઓટાયટીસ મીડિયાએ ત્રણ વર્ડનો બનેલો છે. ઓટી એટલે ઇયર, આઇટીસ એટલે ઇન્ફ્લામેશન અને મિડિયા મિન્સ મીડલ ઇયર. મિડલ ઇયરના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ‘ઓટાયટીસ મીડિયા’ તરીકે ઓળખવામાં આવે છે. મિડલ ઈયર ના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન ને ઓટાયટીસ મીડિયા (otitis media) કહેવામાં આવે છે. આ ઇન્ફ્લામેશન એ