Q-1a) What is diarrhea? What are the causes of diarrhea in children? 03 ડાયેરીયા એટલે શું? બાળકોમાં ડાયરીયાના કારણો જણાવો. b) Write clinical manifestations & stages of dehydration in children. બાળકોમાં ડીહાઈડ્રેશન ના લક્ષણો અને તબકકાઓ લખો. 04 c) Explain nursing management of diarrhea. ડાયેરીયાનું નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો. 05 OR a) What is meningitis? 03 મેનિન્જાઈટીસ એટલે શું? b) Write down clinical manifestations of meningitis. 04 મેનિન્જાઈટીસ ના કલીનીકલ મેનીફેસ્ટેશન